Video / આણંદની આંકલાવની હાઈસ્કૂલમાં દારુના નશામાં શિક્ષકે વિધાર્થીને માર મારતા હોબાળો

આણંદની આંકલાવની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. પ્રવાસ દરમિયાન શિક્ષકના ગેરવર્તનને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. દારૂના નશામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. અઠવાડિયા પહેલા શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરાયુ હતુ. આજે પ્રવાસથી પરત આવતા વિદ્યાર્થીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો. પ્રવાસથી પરત આવેલા વિદ્યાર્થીઓએ શાળાની બહાર વિરોધ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ