Video / સુરતઃ દારૂના નશામાં ચકચૂર દંપતિએ કરી મારામારી, બાદમાં પત્ની પતિને લઇ ગઇ ઘરે

Drunken couple clash in Surat video viral

સુરતના કિમ વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે જાહેરમાં મારમારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દારૂના નશામાં ચકચૂર દંપતિએ જાહેરમાં એક બીજાને માર માર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ