માથાભારે / દારૂ ઢીંચીને ફ્લાઈટમાં ચડી મહિલા, માસ્ક પહેરવા કહ્યું તો પોલીસને લાફો ઝીકી દીધો

drunk woman attacked police makeup bag when asked to wear airport covid 19 mask

દારૂના નશામાં ટલ્લી થયેલી એક મહિલાએ પોલીસ ઓફિસર પર મેકઅપ બેગ વડે હુમલો કર્યો અને થપ્પડ પણ મારી દીધી હતી. હકીકતમાં તેને ફ્લાઈટની અંદર માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ