મનોરંજન / Video: નશામાં ધૂત આ એક્ટ્રેસે કરી મારપીટ, પોલીસ કોન્સ્ટેબલને લગાવી થપ્પડ

Drunk TV actress argues with cop; bangs into 7 vehicles in Khar

ટીવી એક્ટ્રેસ રુહી શૈલેષકુમાર સિંહે મુંબઇમાં બાંદ્રા પાસે પોતાની ફાસ્ટ સ્પીડની કારથી આશરે 7 ગાડીઓને ટક્કર મારી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે એ નશામાં ધૂત હતી. નશામાં ધૂત હોવાના કારણે તેને હોટલના સ્ટાફ સાથે મારપીટ કરી અને પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ પણ લગાવી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ