Video / સુરતમાં નશામાં ધૂત યુવકે તમાશો કર્યો, દારૂ પી અને યુવક મોબાઇલ ટાવર પર ચડી ગયો

સુરતમાં નશામાં ધૂત યુવકે તમાશો કર્યો હતો. દારૂ પી અને યુવક મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો. આ ઘટના સુરતના સિંગણાપોર વિસ્તારની છે. જ્યાં યુવક દારૂ પીને મોબાઇલ ટાવર પર ચડી ગયો અને નીચે પડવાના નખરા કરી રહ્યો હતો. ત્યારે સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. જેને લઇ ફાયરની ટીમે યુવકને સુરક્ષિત નીચે ઉતાર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ