સુરત / BJPનો કાર્યકર અમારા કાર્યાલયમાં સૂઈ ગયો અને બીજાએ ફોટો પાડ્યા..: AAPએ વીડિયો સાથે કર્યો મોટો ખુલાસો

Drunk men slip in aam admi parti office

સુરત આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં નશામાં ચૂર એક વ્યક્તિ સૂતો હતો જેનો વીડિયો વાયરલ થયો. જે મામલે આપનું કહેવું છે કે સૂતેલો વ્યક્તિ ભાજપનો કાર્યકર છે, સાથેજ આ કાવતરુ પણ ભાજપ દ્વારા ઘડવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ