અઘરી નોટ / અડધી રાતે પોલીસને ફોન કરી બોલાવી, ગાડી આવી તો બોલ્યો- ચેક કરવા માગતો હતો પોલીસ કામ કરે છે કે નહીં !

 drunk man dials emergency number 112 to check if police show

ફોન કરીને પોલીસ આવશે કે નહીં, એ જોવા માટે નશામાં ધૂત એક ભાઈએ રાતના સમયે ઈમરજન્સી નંબર 112 ડાયલ કરી નાખ્યો. થોડી વારમાં પોલીસ વૈન સાથે ત્યાં પહોંચી ગઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ