BIG NEWS / ગુજરાતના માથે સફેદ કલંક: મુન્દ્રા પોર્ટ પર ઝડપાયું 350 કરોડનું ડ્રગ્સ, ATSએ 70 કિલો હેરોઈન સાથે ઝડપ્યું દુબઈથી આવેલું કન્ટેઇનર

Drugs worth Rs 350 crore seized at Mundra port, ATS seizes container with 70 kg of heroin from Dubai

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. જેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી  રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ