પર્દાફાશ / નશાનો કાળો કારોબાર: DRIને મોટી સફળતા, કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયું અધધ 2500 કરોડનું ડ્રગ્સ

 Drugs worth Rs 2,500 crore seized at Mundra port in Kutch

શંકાના આધારે 4 કન્ટેનર કરાયા હતા સીલ જેમાંથી 2 કન્ટેનરમાંથી નીકળ્યું 2500 કરોડનું ડ્રગ્સ, DRI અને NCBની ટીમો તપાસમાં જોતરાઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ