'ચોકી'દાર / જામનગર મરીન પોલીસ ચોકી પાછળથી જ ડ્રગ્સનો જથ્થો ઝડપાતા હડકંપ : મોરબી ડ્રગ્સકાંડના આરોપીનો ખુલાસો

Drugs seized from behind Jamnagar Marine Police Outpost: Morbi Drugs case

ATS અને ગુજરાત પોલીસનુ સંયુક્ત ઓપરેશનમાં વધુ એકવાર કરોડોની કિમતનો ડ્રગ્સનો જથ્થો જામનગર દરિયાઇ પટ્ટી પરથી ઝડપી પાડ્યો છે. કરોડોનું ડ્રગ્સ મરીન પોલીસ ચોકી પાછળ છુપાવાયું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ