નશાખોરીનું નેટવર્ક / સુરતમાં ફરી એકવાર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, સારોલી પોલીસે 1.65 કરોડના ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકની કરી ધરપકડ

Drugs racket was exposed in Surat once again

ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે હવે સુરતમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ