નિવેદન / ડ્રગ્સ જીવનની જરુરીયાત, દારુ અને તમાકુની જેમ મંજૂરી આપો, જાણીતી હસ્તીની માગથી વિવાદના ભણકારા

Drugs in balanced quantity need of life, should be allowed like alcohol, gutkha, tobacco with tax: KTS Tulsi

વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કેટીએસ તુલસીએ જણાવ્યું કે ડ્રગ્સ જીવનની જરુરીયાત છે. ડ્રગ્સને દારુ, ગુટખા અને તમાકૂની જેમ મંજૂરી આપવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ