અમદાવાદ / હવે પોલીસની પકડથી નહીં બચી શકે નશાખોરો, 9 જ મિનિટમાં જાણી શકાશે ડ્રગ્સ તપાસનો રિપોર્ટ

Drugs detect kit will provide information on drug intake in 9 minutes

'ડ્રગ્સ ડિટેક્ટ કીટ'નો ઉપયોગ કરી અમદાવાદ SOGએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેના દ્વારા હવે 9 મિનિટમાં જ ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ