મોટા સમાચાર / તપાસ અધિકારીએ કહ્યું, રિયાને થઈ શકે છે આટલા બધા વર્ષની જેલની સજા, કેમ કે આ પુરાવા...

drugs case ncb official claims one and a half kg of charas found from rhea chakraborty house

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસમાં સામે આવેલા ડ્રગ્સ એંગલમાં અનેક લોકોના કાયદાની પકડમાં આવ્યા છે. રિયાને લઈને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે એનસીબીની ટીમને રિયાના ઘરમાંથી દોઢ કિલો ચરસ મળ્યુ હતુ. જેનાથી રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની સમસ્યા વધી છે. રિયા અને તેના ભાઈને 10થી 20 વર્ષની સજા થઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x