બોલિવૂડ / ભારતી સિંહ પર ભડક્યો આ કોમેડિયન, કહ્યું-ડ્રગ્સ વિના કોમેડી નથી કરી શકતી અને બધાંને લાગે છે કે....

drugs case comedian bharti singh arrest raju srivastav reacts

કોમેડિયન ભારતી સિંહની એનસીબીએ શનિવારે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી લીધી છે. સાથે જ તેના પતિ હર્ષની પણ ધરપકડ કરવામાં આવી છે. શનિવારે એનસીબીએ ભારતીના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં તેના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો. ત્યારે ભારતીનું નામ ડ્રગ્સ કેસમાં આવતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ ભડક્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ