ખેપિયા / ગુજરાતમાં નશાનો વેપાર ! વાપીથી પકડાયો 16 કિલો ગાંજો, પોલીસે 2 આરોપીને દબોચ્યા

Drug trade in Gujarat! 16 kg of cannabis seized from Vapi, police nab 2 accused

વાપીમાં ઝડપાયેલા આરોપીઓ  અન્ય રાજયોમાંથી ગાંજો લાવી અને વાપીના છેવાડાના વિસ્તારમાં અને પડોશી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં વેચતા હોવાનું બહાર આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ