સફળતા / મહારાષ્ટ્રથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ, મુંબઈથી ટ્રેનમાં બેસી સુરત આવતી 2 મહિલાઓ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઈ

Drug smuggling racket busted from Maharashtra to Gujarat

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડાતા મેફેડ્રોન ડ્રગ્સના 20 લાખની કિંમતના જથ્થા સાથે પોલીસે બે મહીલા આરોપીને દબોચી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ