અહેવાલ / ડ્રગ માફિયાઓએ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતના આ વિસ્તાર તરફ માંડી નજર ?

drug smuggling kutch gujarat jakhau gujarati

જમ્મૂ-કશ્મીર LOC પર સશત્રદળોનું દબાણ વધતા હવે ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયાકાંઠા પર મંડરાઈ રહી છે. ખાસ કરીને કચ્છ અને જખૌના દરિયાકાંઠા પર. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, ખાસ કરીને પાકિસ્તા સાથે સંકળાયેલી ડ્રગ્સ માફિયાની સિન્ડિકેટની કચ્છના દરિયા પર નજર મંડરાયેલી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ