ગુજરાત / વડોદરાથી ડ્રગ્સ પેડલર અસગર ખાનની ડ્રગ્સ સાથે ધરપકડ, બોલિવુડને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો

drug peddler Asghar Khan arrested with MD drugs in Vadodara

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ છતા હજુ પણ આ કાળો કારોબાર ધમધમતો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી સાથે વધુ એક આરોપી ઝડપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ