કાર્યવાહી / ગુજરાતમાં ડ્રગ્સ માફિયાનું નેટવર્ક સક્રિય, ખૂલ્યું પાકિસ્તાન કનેક્શન, 4 રાજ્યની પોલીસે શરૂ કરી સંયુક્ત તપાસ

Drug mafia network active in Gujarat, Pakistan connection uncovered, 4 state police start joint investigation

ગુજરાતમાં પાકિસ્તાનથી ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે,  હિમાચલ પ્રદેશ, જમ્મૂ કશ્મીર, ગુજરાત અને મુંબઈના ડ્રગ્સ માફિયા સક્રિય બનતા હવે ચારેય રાજ્યની પોલીસે  સંયુક્ત તપાસ શરૂ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ