આતંક / ખાખીનો કેમ ખૌફ નથી? મહામારીમાં પણ સુરતમાં ડ્રગ માફિયાનો આતંક, ખુલ્લેઆમ કર્યો ગોળીબાર

drug mafia firing in surat one boy injured in corona pandemic

સુરતમાં મહામારીમાં પણ ગુંડા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ખાખીનો કોઈને ડર જ ન લાગતો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. ડ્રગ માફિયાએ ખુલ્લે આમ ગોળિબાર કર્યો હતો જેમાં એક યુવાન માંડ માંડ બચી શક્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.

બ્રેકિંગ ન્યૂઝ