ગુજરાત / રાજકોટમાં ડ્રગ્સ માફિયાનું 'રાજ': ડ્રગ્સ પેડલર મહિલા અને બોયફ્રેન્ડે નશીલા પદાર્થ વેચવાનું દબાણ કરતા સગીરાએ પીધું ફિનાઈલ

Drug mafia Drug peddler woman sell drugs case Rajkot

રાજકોટમાં વધુ એક ડ્રગ્સનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. રાજકોટમાં ડ્રગ્સ પેડલર મહિલાના ત્રાસથી સગીરાએ ફિનાઈલ પીધું છે. 17 વર્ષીય સગીરાને સારવાર માટે સિવિલ ખસેડાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ