સ્વાસ્થ્ય / કિમોથેરાપી વગર કેન્સર સામે લડવામાં મદદ કરશે આ દવા

this drug could treat cancer without chemotherapy

તમને જાણીને હેરાની થશે પરંતુ જલ્દીથી એવી દવા બનીને તૈયાર થઇ જશે જે કિમોથેરાપી વગર કેન્સરની સારવાર કરવામાં સફળ રહેશે. સાથે જ કિમોથેરાપીથી થતી સાઇડ ઇફેક્ટ્સથી પણ બચાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ