પૂછપરછ / બૉલીવુડ એક્ટર એઝાઝ ખાનની રાજસ્થાનથી મુંબઈ લેન્ડ થતા જ થઇ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

drug case ncb actor ajaz khan arrested

બૉલીવુડ એક્ટર એઝાઝ ખાનની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)એ મોડી રાત્રે ધરપકડ કરી લીધી. એઝાઝ સાથે NCBએ કલાકો સુધી પૂછપરછ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ