સુનાવણી / આર્યન ખાનની આજે પણ મન્નત પૂરી ન થઈ, જામીનને લઈને આવતીકાલે બપોરે થશે સુનાવણી

 drug case : Hearing of Aryan's bail plea begins in Bombay High Court

બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર હવે આવતીકાલે સુનાવણી થશે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે સુનાવણી હવે આવતીકાલ પર મોકૂફ રાખી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ