કાર્યવાહી / બૉલીવુડમાં ફરી ડ્રગ્સ કેસનું ભૂત ધૂણ્યું : બાહુબલી ઍક્ટર સહિત જાણીતી અભિનેત્રીને EDનું તેડું

Drug case haunts Bollywood again: Leading actress, including Bahubali actor, gets ED

બૉલીવુડમાં ફરી ડ્રગ્સ કેસનું ભૂત ધૂણ્યું છે. 4 વર્ષ જુના ડ્રગ્સ કેસમાં અભિનેતા સામેલ રકુલ પ્રીત સિંહ, રાણા દગ્ગુબાતી સહિત 10 કલાકારોની ઈડી પૂછપરછ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ