કાળો કારોબાર / સંસ્કારી નગરી વડોદરામાં નશાનો વેપલો, પંજાબના બે શખ્સો હેરોઈનની હેરાફેરી કરતા ઝડપાયા

Drug addicts in civilized city of Vadodara, two persons from Punjab caught smuggling heroin

ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક પંજાબથી ચાલતુ હોવાનું માનવામાં આવે છે. વડોદરા જિલ્લા SOGએ માહિતીના આધારે વડોદરાના દુમાડ નજીકથી હેરોઇનના જથ્થા સાથે બે કેરિયરની ધરપકડ કરી

બ્રેકિંગ ન્યૂઝ