ગુનો / સંસ્કાર લજવાયા! દિવાળીના દિવસે જ દીકરાએ સગી મા સાથે કર્યું એવું કે જાણીને હચમચી જશે

drug addict son raped mother at knife point on diwali night up police

ગાજિયાબાદમાં એક જઘન્ય અપરાધ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાજિયાબાદમાં દારૂ અને ડ્રગ્સના વ્યસની એવા યુવકે દિવાળીની રાત્રિએ પોતાની માતાના ગળે છરી રાખી તેને મારવાની ધમકી આપી તેની બળાત્કાર ગુજાર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ