શ્રદ્ધા / 2 કિલોમીટર પગપાળા ચાલીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ જગન્નાથ મંદિરમાં કર્યાં દર્શન, જુઓ VIDEO

droupadi murmu walks down to jaganath temple, video

લાખો શ્રદ્ધાળુઓએ જગન્નાથ મંદિર જતાં રસ્તાની બંને બાજુ લાઇનમાં ઊભા રહી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું અભિવાદન કર્યું. ઓડિશાનાં મયૂરંભજ જિલ્લાથી સંબંધ ધરાવતી અને આદિવાસી સમુદાયથી આવનારી મુર્મૂએ મંદિરનાં સિંહદ્વારની સામે 34 ફુટ ઊંચા અરૂણસ્તંભનો સ્પર્શ કર્યો અને દર્શન કર્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ