આકાશી દ્રશ્યો / લોકડાઉનના પગલે કંડલા-સામખિયાળી નેશનલ હાઈવે સૂમસામ

કચ્છમાં લોકડાઉનનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. લોકડાઉનના પગલે કંડલા-સામખિયાળી નેશનલ હાઈવે સુમસાન જોવા મળ્યો. હાઈવેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે..જેમાં હાઈવે પર માત્ર એસેન્સિયલ વાહનોની જ ચહલ-પહલ જોવા મળી. સામાન્ય દિવસોમાં હાઈવે પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળે છે. પરંતું હાલ તો લોકડાઉનના પગલે દેસના સૌથી મોટ બંદર કંડલાને જોડતા નેશનલ હાઈવે પર કર્ફ્યૂ જેવી સ્થિતિ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ