વીડિયો / ગીરમાં વરસાદ બાદ લીલી ચાદર છવાઈ, જુઓ દ્રોણેશ્વર નજીક નદીઓનો આકાશી નજારો

ગીરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ચારેતરફ છવાઇ લીલી ચાદર છવાઈ. દ્રોણેશ્વર નજીક નદીઓનો આકાશી નજારો. રૂસીતોયા, મછુન્દ્રી ડેમના નયનરમ્ય દ્રશ્યો થયાં વાયરલ..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ