અવળચંડાઈ / ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ, ભારત-પાક.સરહદ નજીક ડ્રોન જોવા મળતા જવાનોએ કર્યું ફાયરિંગ

Drone seen again in Arnia sector of Jammu BSF jawans firing

મંગળવારે રાત્રે 10 વાગ્યે જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ફરી એકવાર ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોનને જોતાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ