નવી સુવિધા / હવે ઘરે બેઠા ડ્રોનથી આવી જશે રાશન: સ્વિગી બેંગલુરૂમાં શરૂ કરવા જઈ રહ્યું છે આ પાયલટ પ્રોજેક્ટ

drone delivery of groceries swiggy is going to start its pilot project in bangalore

લોકોના ઘરો સુધી રેડિમેડ ફુડ પહોંચનારી ઓનલાઈન કંપની સ્વિગી બેંગલુરૂમાં પ્રાયોગિક ધોરણે ગરૂડ એરોસ્પેસ ડ્રોન દ્વારા લોકોને ફુડ અને ગ્રોસરી સપ્લાઈ કરવાની તૈયારી કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ