સાઉદી અરબ / મુકેશ અંબાણીની RILનો હિસ્સો ખરીદનાર સૌથી મોટી તેલ કંપની અરામકોના પ્લાન્ટ પર ડ્રોન એટેક

Drone Attacks On Saudi Arabia Aramco Oil Plants Trigger Fire

સાઉદી અરબના સરકારી માધ્યમોએ ગૃહ મંત્રાલયના માધ્યોમોએ જણાવ્યું કે, શનિવારે સાઉદી અરામકોના બે પ્લાન્ટમાં શનિવારે સવારે ડ્રોન હુમલા બાદ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. હુમલા બાદ આગ ફાટી નીકળવાને પગલે જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. આ પ્લાન્ટ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી 330 કિલોમીટર દૂર આવેલ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ