ઘટના / મોટી ઘટના : સાઉદી અરબે કર્યું એવું કે આતંકીઓ વિફર્યાં, એરપોર્ટ પર કર્યો ડ્રોન હુમલો 8 ઘાયલ, પ્લેન ક્ષતિગ્રસ્ત

Drone attack on Saudi Arabia airport wounds 8, damages plane

સાઉદી અરેબિયાના એક એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કરતા ખળભળાટ મચ્યો છે. ડ્રોન હુમલામાં 8 લોકો ઘાયલ થયા છે તથા પ્લેનને પણ નુકશાન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ