લાલ 'નિ'શાન

યમન / નમાઝ અદા કરી રહેલા સૈનિકો પર મિસાઈલ-ડ્રોનથી હુમલો, 70થી વધુનાં મોત

drone and ballistic missile attack in Iran more than 70 soldiers died

યમનનાં મારીબમાં એક મસ્જિદ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવતા 70થી વધુ સૈનિકોની મોતની ખબર આવી રહી છે. હૂતી વિદ્રોહીઓ દ્વારા અત્યાર સુધી કોઈ જવાબદારી લીધી નથી. જે સમયે હુમલો કરવામાં આવ્યો તે સમયે જવાન નમાઝ અદા કરી રહ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ