સન્માન / VTV News આયોજિત 'દ્રોણા એવોર્ડ 2022' : ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે એનાયત કરાયા એવોર્ડ્સ

Drona Awards 2022 ceremony VTV NEWS Sambhaav Group Education Minister Jitu vaghani

ગુજરાતના શિક્ષણને જેણે ઉન્નત કર્યું છે, જેની શિક્ષણ જગતમાં નામના છે, જેના થકી ગુજરાતમાં શિક્ષણને નવી ઓળખ મળી છે, પાયાના શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી જે જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. તેના ગુજરાતી ગૌરવનું VTV ન્યૂઝ દ્વારા દ્રોણા એવોર્ડ -2022થી સન્માન કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ