દુ:ખદ / અમેરિકન્સને કોરોનાની જંગ જીતાડનાર, પોતે જીવનની જંગ હારી ગયા

DR.meghana lost her life

કહેવાય છે ને, સારા લોકોની ભગવાનને પણ જરૂર હોય છે એટલે કર્મથી સારા લોકોને ભગવાન જલ્દી તેમની પાસે બોલાવી લેતા હોય છે. મૃત્યુલોકમાં જન્મેલા દરેક મનુષ્યનો અંત નિશ્ચિત છે અને આ સનાતન સત્ય છે. તેમ છતાં જ્યારે આપણુ કોઇ આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે આપણે ખૂબ જ નિરાશ અને દુ:ખ થઇ જઇએ છીએ. આવી જ એક ઘટના બની છે અમેરિકામાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ