વરસાદ / સુરત શહેરમાં ઝરમર વરસાદ, શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ

સુરત શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અડાજણ, રાંદેર, પાલ, ભાગળ, ચોક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ