નિયમ / Driving License બનાવવા માટે હવે RTO જવાની નહીં રહે જરૂર, ઓનલાઈન થશે ટેસ્ટ, જાણો શું છે નિયમ

driving license rule become easy no need to go to rto new guidelines

સડક અને પરિવહન મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાથી લઈને આ તમામ કામ ઓનલાઈન કર્યા છે. હવે આરટીઓ જવાની જરૂર નહીં રહે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ