નિર્ણય / કામના સમાચાર : ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પર કેન્દ્ર સરકારે કરી મોટી ઘોષણા, જાણો શું રાહત મળી

Driving License, Rc And Car Fitness Extended Validity Till 31st March 2021

કેન્દ્ર સરકાર દ્વારા આજે ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના વાહનના દસ્તાવેજને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  જે દસ્તાવેજની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે અથવા આગામી દિવસોમાં થવાની છે તેમને ખૂબ મોટી રાહત મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ