કામની વાત / હાશ! RTOના ધક્કા બંધ, વાહનચાલકો માટે સરકારે બદલ્યા નિયમો, હવે ફાયદો જ ફાયદો

driving license new rules no need of driving test to get driving license centre notifies new rules

કાર ચલાવનારા માટે કામની વાત છે. ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે હવે તમારે પ્રાદશિક વાહનવ્યવહાર કચેરીના ચક્કર લગાવવા, લાંબી-લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ બનાવવાના નિયમોને ખૂબ સરળ કરી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ