કામની વાત / ડ્રાઈવિંગ લાયસન્સના નિયમોમાં આવ્યા મોટા ફેરફાર, હવે આ લોકોને પણ જાહેર કરી શકાશે ડ્રાઈવિંગ લાયસન્સ

driving license is issued to mild color blind people know the answer to every question here

કેન્દ્રીય સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયે ગયા વર્ષે મોટર વ્હીકલ નિયમોમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું જેમાં સામાન્ય તથા મધ્યમ કલર બ્લાઈન્ડ લોકોને પણ ડ્રાઈવિંગ લાયસન્સ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ