નિયમ / ડ્રાઈવિંગ લાયસન્સને લઈને સરકારનો મોટો નિર્ણય, આ નિયમોમાં કર્યો બદલાવ

driving license could be issued to mild or medium color blind people notifies transport ministry

કેન્દ્રીય સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયે શુક્રવારે મોટર વાહન નિયમોમાં સંશોધન માટે સૂચના જાહેર કરી છે. આ માટે સામાન્ય અને મધ્યમ કલર બ્લાઈન્ડ લોકોને પણ ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ