Ek Vaat Kau / Driving License અને RC એક્સ્પાયર થઈ ગયા છે ? તો જાણો મોટા સમાચાર

જેટલા લોકોના વાહનને લગતા એટલે કે Driving License કે RC બુક વગેરે એક્સપાયર થતાં હોય અથવા થઈ ગયા હોય તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું છે આ નિર્ણય તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોય તો... જુઓ Ek Vaat kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ