Ek Vaat Kau / ગ્રામજનો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, ડ્રાઈવિંગ લાયસન્સની આ 4 સેવા રૂ.20માં

ડ્રાઈવિંગ લાયસન્સને ગુજરાતમાં બહું જ સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને ગામડામાં રહેતા લોકોએ હવે અમુક કામ માટે છેક શહેર સુધી જવાની જરૂર નહીં રહે. તો ગુજરાત સરકારે શું કરી છે એવી જાહેરાત..તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...

બ્રેકિંગ ન્યૂઝ