આજથી બદલાયા નિયમો / તમારું લાયસન્સ પણ કરવું પડશે અપડેટ, બૅંકોના પણ આ નિયમો જાણી લેજો

driving licence rule and several new norms to be implemented on 1 october

એક ઓક્ટોબર એટલે કે આજથી ઘણી વસ્તુઓના નિયમો બદલાઇ જશે અને આ બદલાવ આપની રોજિંદા જીંદગી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા તો આપે આપનું ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવું પડશે. આ માટે આપે આરટીઓ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી પડે. આ પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ