આરટીઓ / એક આંખની તકલીફવાળા વ્યક્તિ માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઇને રાહતના સમાચાર

Driving Licence RTO Eyes Problem Doctor certificate

અમદાવાદ સહિત રાજ્યભરના એક આંખની તકલીફવાળા લોકો માટે રાહતના સમાચાર છે કે તેઓ હવે આરટીઓમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા હકદાર બનશે. એક આંખની દૃષ્ટિ ધરાવતી વ્યકિતને પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી શકે તે માટે કેન્દ્ર સરકારે ર૦૧૭માં આદેશ કર્યો હતો જેનો બે વર્ષ પછી રાજ્ય સરકારે હવે અમલ કરતાં રાજ્યભરના હજારો અરજદારોને લાઇસન્સ વગર હાલાકી વેઠવી પડશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ