કામની વાત / ઘરે બેઠા ઓનલાઈન મેળવો DL, RC જેવી 18 સુવિધાઓ, નહીં ખાવા પડે આરટીઓના ધક્કા

driving licence online vehicle registration certificate ministry of road transport and highways centre has issues...

કેન્દ્રએ ગુરુવારે આરટીઓની 18 સેવાઓને ડિજિટલ કરવાની એક સૂચના જાહેર કરી છે. જેનાથી તમે આરટીઓના ધક્કાથી રાહત મેળવી શકશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ