ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અકસ્માત / તો લાયસન્સ તમારું કેન્સલ સમજજો, સાચવીને ચલાવજો વાહન

Driving Licence Cancel RTO Vehicle Accident

વાહન વ્યવહાર વિભાગ રાજ્યભરમાં ડ્રાઈવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે  ફર‌િજયાત મર્જ કરવા જઈ રહ્યો છે, જેની ખૂબ જ ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, સાથે-સાથે અકસ્માત કરીને છૂટી જતા વાહનચાલક માટે આકરા નિયમ પણ જાહેર થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ